logo_eng_enhanced
0%
Loading...
  • Plot no 52, Mahalaxmi Industrial Estate, Sanand-Viramgam Highway, Village-Iyava, Sanand, Gujarat 382110
  • +91 9081759898
Automated translation. Please refer to the English version for legal accuracy.
The Energy of Green World
The miracle of good seed power
saga-duniya
Since from 2005

Quality, integrity, and dedication in every product

SAGA SEEDS COMPANY is an single window based Indian company of young and energetic Agriculture technocrat especially seeds technocrat engage & involve in wide range of activities in the field of agro inputs research, production, sales and marketing. SAGA SEEDS also enter in major areas like vise; import and export of innovative and creative agro products & technology and rural market services and consultancy.

We are providing products with utmost sincerity and complete dedication and have earned a reputation of highest quality with an aim of adding value in all major products in a totally professional environment with independent views and ethical manner.

21
SagaSeeds stands for quality, trust, and agricultural excellence
about-us
Trusted Seeds. Proven Results.

Growing Strong with Farmers

For years, SagaSeeds has been empowering farmers with reliable, high-quality seed solutions. Our commitment to innovation, ethical practices, and consistent performance has helped build long-term trust across regions.

0+

Years of Agricultural Excellence

0+

Seed Varieties Developed

0+

Farmers Reached

0+

Acres of Research Area

ખેતી પદ્ધતિ

અજમા ની ખેતી પદ્ધતિ

  • વાવેતર સમય : : ખરીફ સિઝનમાં સપ્ટેમ્બર થી ઓક્ટોબર
  • બિયારણ ની જાત : સાગા સૂર્યા
  • વાવેતર અંતર : 30 થી 40 cm ના અંતરે ચાસ કરીને વાવેતર કરવું
  • બિયારણ દર : બે થી ત્રણ કિલો પ્રતિ એકર
  • રાસા. ખાતર : ૪ થી ૬ કિલો/એકર નાઇટ્રોજન, 8 થી 10 કિલો /એકર ફોસ્ફરસ
  • નિંદામણ નાશક : હાથ નિંદામણ તથા આંતરખેડ કરવી.
  • રોગ/જીવાત નિયંત્રણ : બીજ માવજત કરવું તથા 30 દિવસે સલ્ફર તથા યોગ્ય જંતુનાશક તેમજ ફૂગનાશક નો છંટકાવ કરવો.
  • પાકવાના દિવસો : 140 થી 150 દિવસે
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

વટાણા ની ખેતી પદ્ધતિ

  • વાવેતર સમય : ૧૫ ઓક્ટોબર થી ૧૫ ડિસેમ્બર
  • બિયારણ ની જાત : સાગા-૩
  • વાવેતર અંતર : ૪૫ સેમી. × ૧૦ સેમી
  • બિયારણ દર : ૮ થી ૧૦ કિગ્રા/વિઘા
  • રાસા. ખાતર : NPK -૨૦ કિગ્રા અથવા DAP – ૧૫ કિગ્રા +ન્યુટ્રીબીલ્ડ ઝીંક – ૧૫૦ ગ્રામ/વિઘા
  • નિંદામણ નાશક : પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર/એકર
  • રોગ/જીવાત નિયંત્રણ : ફુગનાશક : સાફ/ગોખેડા-૪0 ગ્રામ + રોગોર 30 મીલી / પંપ ઇયળો માટે: ડ્રેસર/પ્લેથોરા/કોરાજન
  • પાકવાના દિવસો : 100 થી 120 દિવસે
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

મેથી ની ખેતી પદ્ધતિ

  • વાવેતર સમય : ૨૫ ઓક્ટોબર થી ૧૫ ડિસેમ્બર
  • બિયારણ ની જાત : સાગા સુવર્ણા
  • વાવેતર અંતર : ૧૨ ઈંચ × ૩ ઈંચ અથવા પુંખીને (છાંટીને)
  • બિયારણ દર : ૩ કિગ્રા પ્રતિ વીઘા (૭ કિગ્રા પ્રતિ એકર)
  • રાસા. ખાતર : ડીએપી – ૧૫ કિગ્રા + ફાડા સલ્ફર ૨ કિ.ગ્રા.+ ન્યુટ્રીબીલ્ડ ઝીંક-૨૦૦ ગ્રામ (પ્રતિ વીઘે)
  • નિંદામણ નાશક : પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર/એકર
  • પુર્તિ ખાતર : 30 દિવસે યુરીયા – ૧૫ કિ.ગ્રા. પ્રતિ વિઘા
  • રોગ/જીવાત નિયંત્રણ : ૩૦ દિવસે તથા ૬૦ દિવસે હેક્ઝાકોનેઝોલ-૩૦ મી.લી./પંપ સફેદ છારોડી માટે કેરાથેન – ૧૦ મી.લી. / પંપ
  • પાકવાના દિવસો : ૮૫ થી ૯૦ દિવસ
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

રાયડા ની ખેતી પદ્ધતિ

  • વાવેતર સમય : ઓક્ટોબર-નવેમ્બર
  • બિયારણ ની જાત : સાગા ધનવાન, ધનકુબેર
  • વાવેતર અંતર : ૬૦ સેમી. × ૧૫ સેમી
  • બિયારણ દર : ૫૦૦ ગ્રામ થી ૧ કિ.ગ્રા / વિઘા
  • રાસા. ખાતર : NPK – ૧૫ કિ.ગ્રા. અથવા DAP – ૧૫ કિ.ગ્રા.+ ન્યુટ્રીબીલ્ડ ઝીંક-૧૫૦/વિઘા
  • નિંદામણ નાશક : પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર/એકર
  • રોગ/જીવાત નિયંત્રણ : ફુગનાશક : હેક્ઝાકોનેઝોલ/કેરાથેન જીવાતનાશક: રોગોર/પ્રાઈડ/એકતારા
  • પાકવાના દિવસો : ૧૦૦ થી ૧૨૦ દિવસ
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

ધાણા ની ખેતી પદ્ધતિ

  • વાવેતર સમય : ૨૫ ઓક્ટોબર થી ૧૫ ડિસેમ્બર
  • બિયારણ ની જાત : સાગા જગત ૩/ જગત ૩૩
  • વાવેતર અંતર : ૧૫ ઈંચ × ૩ ઈંચ અથવા પુંખીને (છાંટીને)
  • બિયારણ દર : ૩ કિ.ગ્રા. પ્રતિ વીઘા (૭ કિ.ગ્રા. પ્રતિ એકર
  • રાસા. ખાતર : ડીએપી – ૧૫ કિ.ગ્રા. + ફાડા સલ્ફર ૨ કિ.ગ્રા. + ન્યુટ્રીબીલ્ડ ઝીંક-૨૦૦ ગ્રામ (પ્રતિ વીઘે)
  • પુર્તિ ખાતર : 30 દિવસે યુરીયા – ૧૫ કિ.ગ્રા. પ્રતિ વિઘા
  • નિંદામણ નાશક : પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર/એકર + ગોલ-૧૦૦ મી.લી. (પ્રતી એકર)
  • રોગ/જીવાત નિયંત્રણ : ૩૦ દિવસે તથા ૬૦ દિવસે હેક્ઝાકોનેઝોલ-30 મી.લી./પંપ સફેદ છારોડી માટે કેરાથેન – ૧૦ મી.લી. / પંપ
  • પાકવાના દિવસો : ૮૦ થી ૯૦ દિવસ
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

ચણા ની ખેતી પદ્ધતિ

  • વાવેતર સમય : ૨૫ ઓક્ટોબર થી ૧૫ ડિસેમ્બર
  • બિયારણ ની જાત : બુલબુલ ૨૨ /૩૩/૫૫ – કુલેવિક્રમ, ગુજરાત-૩/૫, કાબુલી વાઇટ-૬૫
  • વાવેતર અંતર : ૧૮ ઈંચ × ૩ ઈંચ અથવા પુંખીને (છાંટીને)
  • બિયારણ દર : ૧૦ કિ.ગ્રા. પ્રતિ વીઘા (રપ કિ.ગ્રા. પ્રતિ એકર)
  • રાસા. ખાતર : ડીએપી – ૧૫ કિ.ગ્રા. + ફાડા સલ્ફર ૨ કિ.ગ્રા. + ન્યુટ્રીબીલ્ડ ઝીંક-૨૦૦ ગ્રામ (પ્રતિ વીઘે)
  • પુર્તિ ખાતર : 30 દિવસે યુરીયા – ૧૫ કિ.ગ્રા. પ્રતિ વિઘા
  • નિંદામણ નાશક : પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર/એકર + ગોલ-૧૦૦ મી.લી. (પ્રતી એકર)
  • રોગ/જીવાત નિયંત્રણ : ૩૦ દિવસે તથા ૬૦ દિવસે હેક્ઝાકોનેઝોલ-30 મી.લી./પંપ સફેદ છારોડી માટે કેરાથેન – ૧૦ મી.લી. / પંપ
  • પાકવાના દિવસો : ૧૦૦ થી ૧૧૦ દિવસ
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

વરિયાળી ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : રવિ સિઝનમાં ઓક્ટોબરથી નવેમ્બર ધરુવાડીયા માટે સપ્ટેમ્બર મહિનો
  • બિયારણ ની જાત : સાગા હરિયાળી સાગા સરબતી GF- 12/11
  • વાવેતર અંતર : ચાસ પદ્ધતિમાં 45 થી 60 સેમી માં યોગ્ય અંતર જાળવવું
  • બિયારણ દર : ત્રણ થી ચાર કિલો / એકર
  • રાસા. ખાતર : ૪ થી ૬ કિલો /એકર નાઈટ્રોજન તથા 8 થી 10 કિલો/એકર ફોસ્ફરસ
  • નિંદામણ નાશક : આંતરક ખેડ તથા ઉગ્યા પછી ટગા સુપર દવાનો છંટકાવ કરવો જોઈએ
  • રોગ/જીવાત નિયંત્રણ : યોગ્ય જંતુનાશક ા તથા ફૂગનાશક દવાનો ઉપયોગ જરૂર મુજબ કરવો
  • પાકવાના દિવસો : 150 થી 180 દિવસો
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

જીરૂ ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : ૨૫ ઓક્ટોબર થી ૧૫ ડિસેમ્બર
  • બિયારણ ની જાત : સાગા બાલાજી BJ-4/5/7, C-4/5
  • વાવેતર અંતર : ૧૦ ઈંચ × ૩ ઈંચ અથવા પુંખીને (છાંટીને)
  • બિયારણ દર : ૩ કિ.ગ્રા. પ્રતિ વીઘા (૭ કિ.ગ્રા. પ્રતિ એકર
  • રાસા. ખાતર : ડીએપી – ૧૫ કિ.ગ્રા. + ફાડા સલ્ફર ૨ કિ.ગ્રા. + ન્યુટ્રીબલ્ડ ઝીંક-૨૦૦ ગ્રામ (પ્રતિ વીઘે)
  • પુર્તિ ખાતર : 30 દિવસે યુરીયા – ૧૦ કિ.ગ્રા. પ્રતિ વિઘા
  • નિંદામણ નાશક : પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર + ગોલ-૧૦૦ મી.લી. (પ્રતી એકર)
  • રોગ/જીવાત નિયંત્રણ : રોગ/જીવાત નિયંત્રણઃ ૩૦ તથા ૬૦ દિવસે હેક્ઝાકોનેઝોલ-૩૦ મી.લી.+ડાયથેન એમ-૪૫-૪૦ ગ્રામ/પંપ સફેદ છારોડી માટે કેરાથેન – ૧૦ મી.લી. / પંપ
  • પાકવાના દિવસો : ૧00 થી ૧૦૫ દિવસ
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

ઘઉં ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : ૧૫ નવેમ્બર થી ૩૦ ડિસેમ્બર
  • બિયારણ ની જાત : બસાણા સાલીગ્રામ ૧૦૦૧/૫૦૩, LOK-1, GW-496/273/173/451
  • વાવેતર અંતર : ૧૨ ઈંચ × ૧ ઈંચ અથવા પુંખીને (છાંટીને)
  • બિયારણ દર : ર૦ કિ.ગ્રા. પ્રતિ વીઘા (૫૦ કિ.ગ્રા. પ્રતિ એકર)
  • રાસા. ખાતર : ડીએપી – ૧૫ કિ.ગ્રા. + ફાડા સલ્ફર ૨ કિ.ગ્રા. + ન્યુટ્રીબીલ્ડ ઝીંક-૨૦૦ ગ્રામ (પ્રતિ વીઘે)
  • પુર્તિ ખાતર : 30 દિવસે યુરીયા – ૧૫ કિ.ગ્રા. પ્રતિ વિઘા
  • નિંદામણ નાશક : ઉગ્યા પહેલા પેન્ડીમીથીલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર + ગોલ-૧૦૦ મી.લી. (પ્રતી એકર) ઉગ્યા પછી: ૨-૪-ડી., અલગ્રીપ
  • રોગ નિયંત્રણ : ૩૦ દિવસે તથા ૬૦ દિવસે હેક્ઝાકોનેઝોલ-૩૦ મી.લી./પંપ
  • પાકવાના દિવસો : ૧૦૫ થી ૧૧૫ દિવસ
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

બાજરા ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : ખરીફ સિઝન માટે જૂન થીજુલાઈ અને ઉનાળુ સિઝન માટે ફેબ્રુઆરી થી માર્ચ
  • બિયારણ ની જાત : સાગા હરિયાળી સાગા સરબતી GF- 12/11
  • વાવેતર અંતર : ચાસ પદ્ધતિમાં 45 થી 60 સેમી માં યોગ્ય અંતર જાળવવું
  • બિયારણ દર : ૩ થી 4 કિલો/ એકર
  • રાસા. ખાતર : 6 થી 10 કિલો/એકર નાઈટ્રોજન 6 થી 8 કિલો/એકર ફોસ્ફરસ
  • નિંદામણ નાશક : એટ્રાર્જીન પાવડર તથા હાથથી નીંદામણ કરવું
  • રોગ/જીવાત નિયંત્રણ : 30 દિવસે યોગ્ય જંતુનાશક તથા ફૂગનાશકનો છંટકાવ કરવો
  • પાકવાના દિવસો : 65 થી 80 દિવસે
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

તલ ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : સીઝન ઓક્ટોબર થી નવેમ્બર, ઉનાળુ સીઝન ફેબ્રુઆરી થી માર્ચ, ખરીફ સીઝન જૂન થીજુલાઇ
  • બિયારણ ની જાત : સાગા માણેક,SSR-17,શ્યામ- 99/90 સાગા અર્લી તથા ગુજરાત – 2/3/4/5/6
  • વાવેતર અંતર : બે હાર વચ્ચે 45 થી 60 સેન્ટીમીટર તથા બે છોડ વચ્ચે 15 થી 20 cm
  • બિયારણ દર : ૩ થી 6 કિલો/ એકર
  • રાસા. ખાતર : એકર દીઠ 4 થી 8 કિલો/એકર નાઈટ્રોજન,5 થી 6 કિલો/એકર ફોસ્ફરસ તથા 4 થી 5 કિલો/એકર પોટાશ
  • નિંદામણ નાશક : હાથ ખેડ અથવા આંતર ખેડ કરવી તથા ઊગ્યા પહેલા પેન્ડીમીથાલીનનો ઉપયોગ કરવો
  • રોગ/જીવાત નિયંત્રણ : બીજ માવજત કરીને વાવેતર કરવું તથા જરુરીયાત સમયે યોગ્ય જંતુનાશક તથા ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો
  • પાકવાના દિવસો : 70 થી 120 દિવસ
  • નોંધ : તલ ની ખેતીમાં વાવેતર ની જાત મુજબ પાકવાના દિવસોમાં ફેરફાર થઈ શકે છે
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

રજકા ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : ઓક્ટોબર થી નવેમ્બર
  • બિયારણ ની જાત : સાગા સરિતા તથા આણંદ- ૩
  • વાવેતર અંતર : બે હાર વચ્ચે 25 cm નું અંતર રાખવુ તથા છાંટી અથવા પુંખીને વાવેતર કરી શકાય
  • બિયારણ દર : ૪ થી ૬ કિલો / એકર
  • રાસા. ખાતર : એનપીકે અથવા ડીએપી પ્રતિ એકર 25 કિલો તથા છાણીયું ખાતર પણ વાપરી શકાય
  • નિંદામણ નાશક : આંતર ખેડ તથા હાથ ખેડ કરી શકાય
  • રોગ/જીવાત નિયંત્રણ : સમયાંતરે અવલોકન કરીને જરૂરિયાત મુજબ નીમ ઓઈલ નો છંટકાવ કરવો.
  • પાકવાના દિવસો : 70 થી 120 દિવસ
  • લીલા ચારા માટે કાપવાના દિવસો : પ્રથમ કટીંગ 60 થી 75 દિવસે કરવું પછી નું કટીંગ 30 થી 40 દિવસની વચ્ચે આવે
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

જુવાર ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : ખરીફ સીઝનમાં જૂન જુલાઈ તથા ઉનાળુ સિઝન માટે ફેબ્રુઆરી માર્ચ તથા ક્યારેક સપ્ટેમ્બરમાં પણ વાવેતર કરી શકાય.
  • બિયારણ ની જાત : સાગા અમુલ / સાગા સુમુલ/સાગા માહી (ગુંધરી દેશી)
  • વાવેતર અંતર : બે હાર વચ્ચે 25 થી 30 cm નું અંતર રાખવું
  • બિયારણ દર : 25 થી 50 કિલો પ્રતિ એકર
  • રાસા. ખાતર : 20 થી 25 કિલો એનપીકે અથવા ડીએપી/ એકર તથા છાણીયું ખાતર પણ આપી શકાય.હાથખંડ અથવા આંતર ખેડ કરવી
  • નિંદામણ નાશક : હાથ ખેડ અથવા આંતર ખેડ કરવી
  • રોગ/જીવાત નિયંત્રણ : સમયાંતરે અવલોકન કરી જરૂરીયાત મુજબ નીમ ઓઈલ નો છંટકાવ કરવો.
  • પાકવાના દિવસો : 70 થી 120 દિવસ
  • લીલા ચારા માટે કાપણી : શિયાળામાં 30 દિવસે ઉનાળામાં 25 દિવસે તથા કુલ અવસ્થાએ 60 થી 70 દિવસે કાપણી કરવી.
  • લીલા ચારાનું અંદાજિત : અધિક ઉત્પાદન
  • નોંધ : જુવારમાં બીયારણ ની જાત પ્રમાણે કાંપણીનાં સમયમાં ફેરફાર થય શકે છે.

મગ ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : ખરીફ સીઝનમાં 15 જુલાઈ સુધી રવિ સિઝનમાં 15 નવેમ્બર સુધી અને ઉનાળામાં 15 ફેબ્રુઆરી થી 10 માર્ચ સુધી
  • બિયારણ ની જાત : સાગા સુંદરગ્રામ તથા ગુજરાત ૪, ગુજરાત પ
  • વાવેતર અંતર : બે લાઈન વચ્ચે 30 થી 45 cm તથા બે છોડ વચ્ચે 10 થી 15 cm
  • બિયારણ દર : 10 થી 12 કિલો પ્રતિ એકર
  • રાસા. ખાતર : એકર દીઠ 4 થી 8 કિલો પ્રતિ એકર નાઈટ્રોજન 5 થી 7 કિલો ફોસ્ફરસ 4 થી 5 કિલો પ્રતિ એકર પોટાશ
  • નિંદામણ નાશક : હાથ ખેડ તથા આંતરખેડ કરવી તથા ઉગ્યા પહેલા પેન્ડીમીથાલીન નો ઉપયોગ કરવો
  • રોગ/જીવાત નિયંત્રણ : બીજ માવજત કરીને વાવેતર કરવું તથા યોગ્ય સમયે જંતુનાશક તથા ફૂગનાશકના છંટકાવ કરવો
  • પાકવાના દિવસો : 65 થી 80 દિવસ
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

અડદ ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : ખરીફ સીઝનમાં 15 જુલાઇ સુધી અને ઉનાળામાં 15 ફેબ્રુઆરી થી 10 માર્ચ સુધી. (ખુબ ઉંચુ તાપમાન રહેતુ હોય ત્યા વાવેતર કરવુ હીતાવડ નથી.)
  • બિયારણ ની જાત : સાગા ૧૧, બોલ્ડ ૨૯, નાઈનગ્રામ, નવસર્જન, 1-9, Guj- 1/2, નવસર્જન-47
  • વાવેતર અંતર : બે લાઈન વચ્ચે 30 થી 45 cm તથા બે છોડ વચ્ચે 10 થી 15 cm
  • બિયારણ દર : 10 થી 12 કિલો પ્રતિ એકર
  • રાસા. ખાતર : એકર દીઠ 4 થી 8 કિલો પ્રતિ એકર નાઈટ્રોજન 5 થી 7 કિલો ફોસ્ફરસ 4 થી 5 કિલો પ્રતિ એકર પોટાશ.
  • નિંદામણ નાશક : હાથ ખેડ તથા આંતરખેડ કરવી તથા ઉગ્યા પહેલા પેન્ડીમીથાલીન નો ઉપયોગ કરવો.
  • રોગ/જીવાત નિયંત્રણ : બીજ માવજત કરીને વાવેતર કરવું તથા યોગ્ય સમયે જંતુનાશક તથા ફૂગનાશકના છંટકાવ કરવો
  • પાકવાના દિવસો : 75 થી 90દિવસ
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

ઘાસચારા બાજરાની ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : જૂન જુલાઈમાં તથા ફેબ્રુઆરી માર્ચ માં વાવણી કરી શકાય
  • બિયારણ ની જાત : સાગા શ્રીધર, સામા શ્રીકાંત
  • વાવેતર અંતર : બે લાઈન વચ્ચે 30 થી 45 cm તથા બે છોડ વચ્ચે 10 થી 15 m
  • બિયારણ દર : 5 કિલો પ્રતિ એકર
  • રાસા. ખાતર : પ્રતિ એકરે એનપીકે તથા ડીએપી 20 કિલો પ્રમાણે આપવું
  • નિંદામણ નાશક : હાથ ખેડ તથા આંતર ખેદ યોગ્ય સમયે કરવી
  • રોગ/જીવાત નિયંત્રણ : બીજ માવજત કરીને વાવેતર કરવું તથા અવલોકન કરીને ચૂસીયા પ્રકારની જીવાત નિયંત્રણ કરવાની દવા નો છંટકાવ કરવો
  • લીલા ચારા માટે કાપણી : પ્રથમ કાપણી 50% કુલ અવસ્થાએ 45 થી 50 દિવસે તથા બીજી કાપણી દર 30 થી 35 દિવસે
  • લીલા ચારાનું અંદાજિત : અધિક ઉત્પાદન
  • નોંધ : ઘાસચારાના પાકમાં સમયસર કાપણી લેવા માટે 4 – 5 ઈંચ ઉપરથી ક્રોસ કટીંગ કરવું જોઇએ ત્યારબાદ નાઈટ્રોજન ખાતરનો ઉપયોગ કરી પીયત આપવું જેથી કરીને યોગ્ય સમયે કાપણી આવી શકે.

મગફળી ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : ખરીફ સીઝન માટે જૂન માસથી લઈને જુલાઈ માસના પ્રથમ અઠવાડિયા સુધી • ઉનાળુ સિઝન માટે જાન્યુઆરી મહિનાના અંતમાં તાપમાન 23 થી 25 સેન્ટિગ્રેડ હોય ત્યારે કરવું.
  • બિયારણ ની જાત : SGR – 5555, TAG – 24, TG – 37A, GG – 10 / 20 / 22 / 40 / 32 તથા અન્ય નોટીફાઈડ જાતો
  • વાવેતર અંતર : મગફળીની જાતો મુજબ વાવેતરનું અંતર અલગ અલગ હોઈ શકે છે. ઉભડી જાત : (18 થી 20″) અર્ધ વેલડી : (24 થી 30)
  • બિયારણ દર : 50 થી 70 કિલો / એકર
  • રાસા. ખાતર : :પ્રતિ એકરે DAP તથા NPK 50 કિલો પ્રમાણે આપવું.
  • નિંદામણ નાશક : હાથખેડ તથા આંતર ખેડ યોગ્ય સમયે ફરજીયાત કરવી
  • રોગ/જીવાત નિયંત્રણ : બીજ માવજત કરીને વાવેતર કરવું તથા યોગ્ય સમયે ફૂગનાશક તથા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો
  • પાકવાના દિવસો : 90 થી 120 દિવસ
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન
  • નોંધ : મગફળીની ખેતી માં વાવેતરની જાત મુજબ પાકવાના દિવસોમાં ફેરફાર થઈ શકે છે.

સોયાબીન ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : ખરીફ સીઝનમાં જૂન જુલાઈ માસમાં
  • બિયારણ ની જાત : JS-335, KDS-726(ફુલે સંગમ),સાગા ફૂલે મહારાજા તથા અન્ય નોટિફાઈડ જાતો
  • વાવેતર અંતર : બે હાર વચ્ચે 30 થી 45 cm તથા 2 છોડ વચ્ચે 5 થી 10 સેમી (વાવેતર ની જાત પ્રમાણે ફેરફાર કરવો )
  • બિયારણ દર : 20 થી 30 કિલો પ્રતિ એકર (વાવેતર ની જાત પ્રમાણે ફેરફાર કરવો)
  • રાસા. ખાતર : NPK (12:32:16) प्रती खेडर 25थी 50 डिलो प्रमाणे आप
  • નિંદામણ નાશક : હાથ ખેડ તથા આંતરખેડ કરવી તથા ઉગ્યા પહેલા પેન્ડીમીથાલીન નો ઉપયોગ કરવો.
  • રોગ/જીવાત નિયંત્રણ : બીજ માવજત કરીને વાવેતર કરવું તથા યોગ્ય સમયે જંતુનાશક તથા ફૂગનાશકના સ્પ્રે કરવા જોઈએ.
  • પાકવાના દિવસો : 90 થી 110 દિવસે (જ્યારે પત્તા નો કલર પીળો તથા સિંગોનો કલર ભુરો થાય ત્યારે) સોયાબીનની જાતો પ્રમાણે પાકવાના દિવસોમાં ફેરફાર થઈ શકે છે.
  • નોંધ – ડિસ્ક્લેમર / મર્યાદિત વોરંટી: અહીં આપેલી ખેતી પદ્ધતિ અથવા પેકેટ પરના લેબલની વિગતો બીજ અધિનિયમ (Seed Act), કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનો અને અમારા અનુભવ પર આધારિત છે. આ માહિતીમાં સમય, સ્થળ અને ભૌગોલિક વિસ્તાર મુજબ ફેરફાર થઈ શકે છે. પાકનું પરિણામ અને ઉપજ એ આબોડવા, જમીનની ફળદ્રુપતા, ખેત માવજત અને વાતાવરણ પર નિર્ભર હોવાથી તેની કોઈ ચોક્કસ ગેરંટી/વોરંટી આપી શકાય નહીં. આ બાબતે ઉત્પાદક કે વિતરકની કોઈ કાયદાકીય જવાબદારી રહેશે નહીં. વધુ માહિતી માટે કંપનીની ફેલ્પલાઈન અથવા નજીકના કૃષિ નિષ્ણાતો કે કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરવો. અત્રે આપેલી ખેતી પદ્ધતિ પ્રોડક્ટ પેકીંગ પરના OR કોડ સ્કેન કરવાથી કંપનીની વેબસાઈટ માં જઈ ખેતી પધ્ધતિના વિભાગમાં જોય શકાય છે.
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

મકાઈ ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : ખરીફ સીઝનમાં – 15 જુલાઈ સુધી, રવિ સીઝનમાં – 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર, ઉનાળુ સીઝનમાં – 15 જાન્યુઆરી થી 15 ફેબ્રુઆરી દરમિયાન
  • બિયારણ ની જાત : સાગા અંબર (SMR 25/21), સાગા મેક ટુબર તથા સાગા સ્વીટ કોર્ન (શુભ લાભ)
  • વાવેતર અંતર : હારથી હાર 70 થી 75 સે.મી. તથા છોડથી છોડ 15 થી 20 સે.મી. (મકાઈના વાવેતરમાં પાળો (બેડ) બનાવીને વાવેતર કરવું હિતાવહ છે.)
  • બિયારણ દર : 8 થી 10 કિલો પ્રતિ એકર
  • રાસા. ખાતર : મકાઈના પાકમાં DAP + UREA + ZINC + POTASH પ્રતિ એકર 50 થી 100 કિલો સુધી પાકની અવસ્થા મુજબ ભાગ કરીને આપવું.
  • નિંદામણ નાશક : એટ્રાઝીન પાવડર (વાવેતર બાદ તરત) તથા ટોપ બોટાયોન (વાવેતર ના 15 દિવસ પછી)
  • રોગ/જીવાત નિયંત્રણ : બીજ માવજત કરીને વાવેતર કરવું તથા દર 15 દિવસે જંતુનાશક તથા ફૂગનાશકના છંટકાવ કરવા જોઈએ.
  • પાકવાના દિવસો : 90 થી 150 દિવસ (મકાઈના પાકમાં વાવેતરની જાત મુજબ લણણીના સમયમાં ફેરફાર થઈ શકે છે.)
  • નોંધ – ડિસ્ક્લેમર / મર્યાદિત વોરંટી: અહીં આપેલી ખેતી પદ્ધતિ અથવા પેકેટ પરના લેબલની વિગતો બીજ અધિનિયમ (Seed Act), કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનો અને અમારા અનુભવ પર આધારિત છે. આ માહિતીમાં સમય, સ્થળ અને ભૌગોલિક વિસ્તાર મુજબ ફેરફાર થઈ શકે છે. પાકનું પરિણામ અને ઉપજ આબોહવા, જમીનની ફળદ્રુપતા, ખેતી માવજત અને વાતાવરણ પર નિર્ભર હોવાથી તેની કોઈ ચોક્કસ ગેરંટી / વોરંટી આપી શકાય નહીં. આ બાબતે ઉત્પાદક કે વિતરકની કોઈ કાયદાકીય જવાબદારી રહેશે નહીં. વધુ માહિતી માટે કંપનીની હેલ્પલાઇન અથવા નજીકના કૃષિ નિષ્ણાતો કે કૃષિ યુનિવર્સિટીઓનો સંપર્ક કરવો.
    આપેલી ખેતી પદ્ધતિ જોવા માટે પેકેજિંગ પરના QR કોડ સ્કેન કરીને કંપનીની વેબસાઈટના ખેતી પદ્ધતિ વિભાગમાં જઈ શકાય છે.
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન

હા. એરંડા ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : ખરીફ સીઝન – જૂન/જુલાઈ અંતરાય મુજબ, રવિ સીઝન – ઓક્ટોબર/નવેમ્બર માસ માં
  • બિયારણ ની જાત : સાગા પ્રભાત, નાયક, વિનાયક તથા GCH-2/4/7 જેવી સુધારેલ હાઈબ્રિડ જાતો
  • વાવેતર અંતર : હાર થી હાર 90 થી 120 સે.મી. છોડ થી છોડ 45 થી 60 સે.મી.
  • બિયારણ દર : 3 થી 4 કિલો પ્રતિ એકર
  • રાસા. ખાતર : NPK (40 થી 50 કિ.) તેમજ જરૂર મુજબ 2 થી 3 વાર UREA આપવું.
  • નિંદામણ નાશક : ડાયુરોન અથવા આંતરખેડ 15 દિવસે કરીને નીંદણ નિયંત્રણ કરવું
  • રોગ/જીવાત નિયંત્રણ : યોગ્ય સમયે જીવાતનાશક તથા ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો.
  • પાકવાના દિવસો : 150 થી 210 દિવસ (જાત અને હવામાન મુજબ ફેરફાર થઈ શકે)
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન
  • નોંધ – ડિસ્ક્લેમર / મર્યાદિત વોરંટી: અહીં આપેલી ખેતી પદ્ધતિ અથવા પેકેટ પરના લેબલની વિગતો બીજ અધિનિયમ (Seed Act), કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનો અને અમારા અનુભવ પર આધારિત છે. આ માહિતીમાં સમય, સ્થળ અને ભૌગોલિક વિસ્તાર મુજબ ફેરફાર થઈ શકે છે. પાકનું પરિણામ અને ઉપજ આબોહવા, જમીનની ફળદ્રુપતા, ખેતી માવજત અને વાતાવરણ પર નિર્ભર હોવાથી તેની કોઈ ચોક્કસ ગેરંટી / વોરંટી આપી શકાય નહીં. આ બાબતે ઉત્પાદક કે વિતરકની કોઈ કાયદાકીય જવાબદારી રહેશે નહીં. વધુ માહિતી માટે કંપનીની હેલ્પલાઇન અથવા નજીકના કૃષિ નિષ્ણાતો કે કૃષિ યુનિવર્સિટીઓનો સંપર્ક કરવો.
    આપેલી ખેતી પદ્ધતિ જોવા માટે પેકેજિંગ પરના QR કોડ સ્કેન કરીને કંપનીની વેબસાઈટના ખેતી પદ્ધતિ વિભાગમાં જઈ શકાય છે.

બોલગાર્ડ કપાસ ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : ખરીફ સીઝનમાં જૂન શરૂઆત માસ દરમિયાન
  • બિયારણ ની જાત : સાગા વરદેવી, રાક-755, અંકુરકોટ તથા અન્ય જાતો
  • વાવેતર અંતર : પિયત વિસ્તારમાં (120 × 45 સે.મી.), બિન પિયત વિસ્તારમાં (90 × 30 સે.મી.)
  • બિયારણ દર : 4 થી 5 કિલો પ્રતિ એકર
  • રાસા. ખાતર : NPK પોષક તત્વો પ્રતિ એકર 50 કિલો મુજબ પાણીની ઉપલબ્ધતા અને જમીન અવસ્થા પ્રમાણે આપવું
  • નિંદામણ નાશક : વાવેતર પહેલાં પેન્ડીમેથાલીન તથા વાવેતર પછી ક્વિઝાલો-સુપરનો ઉપયોગ કરો.
  • રોગ/જીવાત નિયંત્રણ : 45 દિવસથી 2 વખત જંતુનાશક દવાઓનો છંટકાવ કરો. જીવાતો તથા ફૂગના નિયંત્રણ માટે યોગ્ય દવાઓનો સમયસર ઉપયોગ કરવો.
    (પાકની જરૂરિયાત મુજબ સલાહ મુજબ ઉપયોગ કરવો)
  • પાકવાના દિવસો : સામાન્ય રીતે ઓક્ટોબર થી નવેમ્બર મહિનામાં પહેલી વીણી આવે છે. (કપાસના પાકમાં જાત પ્રમાણે વીણીના સમયમાં ફેરફાર થઈ શકે છે)
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન
  • નોંધ – ડિસ્ક્લેમર / મર્યાદિત વોરંટી: અહીં આપેલી ખેતી પદ્ધતિ અથવા પેકેટ પરના લેબલની વિગતો બીજ અધિનિયમ (Seed Act), કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનો અને અમારા અનુભવ પર આધારિત છે. આ માહિતીમાં સમય, સ્થળ અને ભૌગોલિક વિસ્તાર મુજબ ફેરફાર થઈ શકે છે. પાકનું પરિણામ અને ઉપજ આબોહવા, જમીનની ફળદ્રુપતા, ખેતી માવજત અને વાતાવરણ પર નિર્ભર હોવાથી તેની કોઈ ચોક્કસ ગેરંટી / વોરંટી આપી શકાય નહીં. આ બાબતે ઉત્પાદક કે વિતરકની કોઈ કાયદાકીય જવાબદારી રહેશે નહીં. વધુ માહિતી માટે કંપનીની હેલ્પલાઇન અથવા નજીકના કૃષિ નિષ્ણાતો કે કૃષિ યુનિવર્સિટીઓનો સંપર્ક કરવો.
    આપેલી ખેતી પદ્ધતિ જોવા માટે પેકેજિંગ પરના QR કોડ સ્કેન કરીને કંપનીની વેબસાઈટના ખેતી પદ્ધતિ વિભાગમાં જઈ શકાય છે.

તુવેર ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : એકલ પાક માટે જૂન થી જુલાઈ દરમિયાન તેમજ મિશ્ર પાક – મોન્સૂનના પ્રથમ અઠવાડિયામાં
  • બિયારણ ની જાત : સાગા પ્રમુખ, સંગ્રામ, હિન્દી, વેલ્ડી, GJP-1, BDN-2 તથા અન્ય જાતો
  • વાવેતર અંતર : એકલી પાકની જાત માટે હાર થી હાર (45 થી 60 સે.મી.) છોડ થી છોડ (10 થી 15 સે.મી.) મધ્યમ થી મોડી પાકની જાત માટે (60 થી 75 સે.મી.) (15 થી 20 સે.મી.)
  • બિયારણ દર : 2 થી 5 કિ.ગ્રા. પ્રતિ એકર
  • રાસા. ખાતર : NPK ખાતર/એકર 50 થી 60 કિલો મુજબ આપવું તથા જરૂર મુજબ ટોપ ડ્રેસિંગ માટે નાઈટ્રોજન આપવું.
  • નિંદામણ નાશક : ડાયુરોન તથા આંતરખેડ કરવી. નીંદણ ઉગવા પહેલાં પેન્ડીમેથાલીન તથા ઉગ્યા બાદ ક્વિઝાલો-સુપર / ઈમેઝા-પાયર નો ઉપયોગ કરવો.
  • રોગ/જીવાત નિયંત્રણ : 45 દિવસ પછી કીટકનાશક તથા યોગ્ય સમયે ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ. (પાકની જરૂરિયાત મુજબ યોગ્ય સલાહ મુજબ દવાઓનો ઉપયોગ કરવો)
  • પાકવાના દિવસો : 140 થી 180 દિવસ (જાત પ્રમાણે ફેરફાર થઈ શકે છે)
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન
  • નોંધ – ડિસ્ક્લેમર / મર્યાદિત વોરંટી: અહીં આપેલી ખેતી પદ્ધતિ અથવા પેકેટ પરના લેબલની વિગતો બીજ અધિનિયમ (Seed Act), કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનો અને અમારા અનુભવ પર આધારિત છે. આ માહિતીમાં સમય, સ્થળ અને ભૌગોલિક વિસ્તાર મુજબ ફેરફાર થઈ શકે છે. પાકનું પરિણામ અને ઉપજ આબોહવા, જમીનની ફળદ્રુપતા, ખેતી માવજત અને વાતાવરણ પર નિર્ભર હોવાથી તેની કોઈ ચોક્કસ ગેરંટી / વોરંટી આપી શકાય નહીં. આ બાબતે ઉત્પાદક કે વિતરકની કોઈ કાયદાકીય જવાબદારી રહેશે નહીં. વધુ માહિતી માટે કંપનીની હેલ્પલાઇન અથવા નજીકના કૃષિ નિષ્ણાતો કે કૃષિ યુનિવર્સિટીઓનો સંપર્ક કરવો.
    આપેલી ખેતી પદ્ધતિ જોવા માટે પેકેજિંગ પરના QR કોડ સ્કેન કરીને કંપનીની વેબસાઈટના ખેતી પદ્ધતિ વિભાગમાં જઈ શકાય છે.

વાલ ની ખેતી પદ્ધતિ

  • વાવણી સમય : રવિ સીઝન – (15 ઓક્ટોબર થી 10 નવેમ્બર) ખરીફ સીઝન – ચોમાસા માં ગમે ત્યારે વાવેતર કરી શકાય
  • બિયારણ ની જાત : સાગા ચોળીનો-1 / 2 તથા અન્ય જાતો
  • વાવેતર અંતર : 60 × 30 સે.મી. તથા 90 × 30 સે.મી. (લીલા શાકભાજી માટે ઓક્ટોબર પાક તરીકે ખરીફ સીઝનમાં પણ વાવેતર કરી શકાય છે)
  • બિયારણ દર : 20 થી 25 કિ.ગ્રા. પ્રતિ એકર
  • રાસા. ખાતર : 40 – 50 કિ. DAP / એકર તેમજ 10 -15 કિ. મૂળખાત પાણી સાથે આપવું. (વાલ ની ખેતીમાં UREA નો ઉપયોગ કરવો હિતાવહ નથી.)
  • નિંદામણ નાશક : ઇન્ટરકલ્ટ પદ્ધતિ દ્વારા અથવા હાથથી કરવી.
  • રોગ/જીવાત નિયંત્રણ : ઇન્ટરકલ્ટ મુજબ સમયસર યોગ્ય જંતુનાશકોનો છંટકાવ કરવો
  • પાકવાના દિવસો : 90 થી 100 દિવસ (લીલા વાવણી શાકભાજી તરીકે પહેલી વીણી 60-65 દિવસ લઈ શકાય.)
  • અંદાજીત ઉત્પાદન : અધિક ઉત્પાદન
  • નોંધ – ડિસ્ક્લેમર / મર્યાદિત વોરંટી: અહીં આપેલી ખેતી પદ્ધતિ અથવા પેકેટ પરના લેબલની વિગતો બીજ અધિનિયમ (Seed Act), કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનો અને અમારા અનુભવ પર આધારિત છે. આ માહિતીમાં સમય, સ્થળ અને ભૌગોલિક વિસ્તાર મુજબ ફેરફાર થઈ શકે છે. પાકનું પરિણામ અને ઉપજ આબોહવા, જમીનની ફળદ્રુપતા, ખેતી માવજત અને વાતાવરણ પર નિર્ભર હોવાથી તેની કોઈ ચોક્કસ ગેરંટી / વોરંટી આપી શકાય નહીં. આ બાબતે ઉત્પાદક કે વિતરકની કોઈ કાયદાકીય જવાબદારી રહેશે નહીં. વધુ માહિતી માટે કંપનીની હેલ્પલાઇન અથવા નજીકના કૃષિ નિષ્ણાતો કે કૃષિ યુનિવર્સિટીઓનો સંપર્ક કરવો.
    આપેલી ખેતી પદ્ધતિ જોવા માટે પેકેજિંગ પરના QR કોડ સ્કેન કરીને કંપનીની વેબસાઈટના ખેતી પદ્ધતિ વિભાગમાં જઈ શકાય છે.

Growing Strong with Farmers

Growing Strong with Farmers

Our Products

Advancing Agriculture Through Unique Crop-Specific Seed Solutions

Our Journey

Where Vision Takes Root and Prosperity Grows

🌱
2009
Founded
Established in Ahmedabad with a research field in Junagadh, focused on oilseeds & pulses. Launched with 15 certified varieties.
2009
🏛️
2014
Certified
21 research varieties officially registered under Government mandate — validating our science-first approach to farming.
2014
🗺️
2016
New Markets
Portfolio expanded into Spices, Fodder, and Vegetables — evolving to a full-spectrum seed brand across India.
2016
2017
Star Product
Launch of 'Saga 11', our most successful Urad variety — cementing our reputation for high-yield, farmer-trusted seeds.
2017
Continued growth
🏭
2022
In-House Control
Commissioned our own Seed Processing Plant, ending reliance on external jobwork and ensuring full quality ownership.
2022
🌶️
2024
New Varieties
Introduced 'Red Cool' Watermelon and hybrids of Chilli, Onion & Okra — meeting the evolving needs of modern farmers.
2024
🥇
2026
Market Leader
Portfolio reaches 65+ varieties across oilseeds, cereals, pulses, spices, fodder, legumes, vegetables and fruit segments.
2026
🔭
2027
Next Horizon
New seed varieties in the pipeline — continuing our mission to empower Indian agriculture with cutting-edge crop genetics.
● Upcoming
2027